Gujarati Hindi Shayari Kavita ||
gujarati hindi gazal collection ||
ગુજરાતી શાયરી અને કવિતા
ના સરોવર માં ડૂબ્યા , ના સમન્દર માં ડૂબ્યા.
ડૂબી ગયા તમારી આંખો ની જહીલ માં,
એક જ્યોતિષ ની કહેલી વાત છે,
મને સાચ્ચે જ પાણી ની ઘાટ છે…
न सरोवर में डूबना, न समंदर में डूबना।
आँखों के सरोवर में डूबा हूँ,
एक ज्योतिषी कहते हैं,
मुझे वास्तव में पानी चाहिए
Na sarovar ma dubya , na samandar ma dubya.
Dubi gaya tamari ankho ni jheel ma,
Ek jotish ni kaheli vaat che,
Mane sacche j pani ni ghaat che…
આ પ્રેમ ની રમત પણ કમાલ છે
હાર હોય કે જીત એક સરખી ધમાલ છે
નિરાળા એના નિયમ,નિરાળી એની ચાલ છે
હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે…
मोहब्बत का ये खेल भी निराला है
हार या जीत एक ऐसी ही हलचल है
निराला उसका शासन है, निराली उसकी चाल है
हारने वाला ठीक है, लेकिन विजेता भी अस्वस्थ है।
Aa prem ni ramat pan kamaal che
haar hoy ke jeet ek sarkhi dhamal che
nirala ena niyam,nirali eni chaal che
harela to thik tema jeetela pan behaal che…
લખી લેજો હથેળી માં નામ મારું,
સ્નેહ ના દેશ માં છે ધામ મારું
કોઈક દિવસ જો તરસ લાગશે તમને,
હથેળી થી પાણી પીતાં યાદ આવશે નામ મારું.
मेरे हाथ की हथेली में मेरा नाम लिखो,
मेरा घर स्नेह की भूमि में है
किसी दिन प्यास लगे तो,
हथेली का पानी पीते हुए मेरा नाम याद रहेगा।
Lakhi lejo hatheli ma naam maru,
sneh na desh ma che dhaam maru
Koik divas jo taras lagse tamne,
hatheli thi pani pita yaad aavse naam maaru.
સાગર પૂછે રેતી ને : ભીંજવું તને કે કેમ?
સાગર પૂછે રેતી ને : ભીંજવું તને કે કેમ?
રેતી મન માં રોઈ પડી : આમ કઈ પૂછી પૂછી ને થતા હશે પ્રેમ
सागर रेती ने से पूछता है: तुम भीगते क्यों हो?
सागर रेती ने से पूछता है: तुम भीगते क्यों हो?
रेती मन मा रोई पड़ी: आम काई पूंछी ने था हैश प्रेम
Sagar puche reti ne : Bhinjvu tane ke kem?
Sagar puche reti ne : Bhinjvu tane ke kem?
Reti mann ma roi padi : Aam kai puchi puchi ne thata hase prem
જાણે છે છતાં અનજાન બને છે ,
એવી રીતે શું કામ મને હેરાન કરે છે ,
મને પૂછે છે કે તને શું ગમે છે ,
કેવી રીતે કહું કે મને તો તું ગમે છે
जानता है पर अज्ञानी हो जाता है,
बकरी के सिर के बारे में इतना महत्वपूर्ण क्या है? ”
मुझसे पूछते हैं कि आपको क्या पसंद है,
मैं कैसे कह सकता हूँ कि मैं तुम्हें पसंद करता हूँ
jane chhe chata anjan bane chhe ,
aevi rite shu kam mane heran kare chhe ,
mane puche che ke tane shu game chhe ,
kavi rite kahu ke mane to tu game chhe
No comments:
Post a Comment
Please do not enter any span link in the comment box.